જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

ધર્મ RELIGION
Spread the love

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *