ગુજરાતના યુવાનો માટે સ્વિટ્ઝરલેન્ડથી હર્ષ સંઘવીએ શું કહ્યું?

ગુજરાતના યુવાનો માટે સ્વિટ્ઝરલેન્ડથી હર્ષ સંઘવીએ શું કહ્યું?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આોયજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેમણે વિવિધ સેશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અનેક મોટા ક્ષેત્રોને લઈને યોજાયેલી બેઠકોમાં સકારાત્મક ચર્ચા થઈ હોવાનું જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતને તેના પરિણામો જોવા મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *