ચોરી અથવા નુકસાનના જેવી ઘટનામાં પુરાવા તરીકે કામ કરે છે – જો તમારા વાહન સાથે કંઈક અનિચ્છનીય ઘટના બને છે, જેમ કે ચોરી, સ્ક્રેચ, ટાયર પંચર અથવા કોઈપણ નુકસાન, તો પાર્કિંગ સ્થળ પર લેવાયેલ ચિત્ર પુરાવા તરીકે કામ કરી શકે છે. આ ચિત્ર પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં, વીમાનો દાવો કરવામાં અથવા પાર્કિંગ ઓથોરિટીને ફરિયાદ કરવામાં મદદરૂપ સાબિત થશે.
