અમદાવાદમાં મસ્જિદનો વાયરલ વીડિયો, પતંગ ઉડાવવી ઈસ્લામની મજાક?

અમદાવાદમાં મસ્જિદનો વાયરલ વીડિયો, પતંગ ઉડાવવી ઈસ્લામની મજાક?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ અલગ જ ચર્ચા જગાવી છે. ઉત્તરાયણના બે દિવસ બાદ વાયરલ થયેલા આ વીડિયોમાં એક અવાજ સંભળાઈ રહ્યો છે. જેમાં છત પર ચડીને પતંગ ઉડાવી રહેલા લોકોને પતંગ ન ઉડાવવા અપીલ કરાઈ રહી છે. પતંગ ઉડાવીને ઈસ્લામની મજાક ન બનાવવા અપીલ કરાઈ રહી છે. આ વીડિયો અમદાવાદના બહેરામપુરામાં આવેલી મસ્જિદ-એ-ગૌષિયાનો છે. મસ્જિદના સંચાલક મોહમ્મદ શેહઝાદે સ્વીકાર્યું કે આ અંગે અપીલ કરાઈ હતી. પરંતુ તેનો ઉદ્દેશ લોકોનું રક્ષણ કરવાનું છે. તેમણે દાવો કર્યો કે અમે ઉત્તરાયણના તહેવારને હરામ નથી ગણાવ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *