શેરબજાર સમાચાર, ગિફ્ટ નિફ્ટી મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information At this time Dwell Replace In Gujarati : એશિયન બજારોમાં એકંદરે સુધારા તરફી ટ્રેન્ડ છે. એઆઈ અને ચિપ સ્ટોકમાં તેજીથી કોરિયાનો Kospi ઇન્ડેક્સ 2 ટકા કે 129 પોઇન્ટ વધ્યો છે. તાઇવાન માર્કેટ 500 પોઇન્ટ, હોંગકોંગ બજાર 110 પોઇન્ટ, થાઇલેન્ડ અને શાંઘાઇ બજાર સાધારણ મજબૂત છે. તો ભારતનો Present Nifty ઇન્ડેક્સ 25 પોઇન્ટના સુધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

  • Sep 22, 2026 09:02 IST

    ગિફ્ટ નિફ્ટી મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા

    એશિયન બજારોમાં એકંદરે સુધારા તરફી ટ્રેન્ડ છે. એઆઈ અને ચિપ સ્ટોકમાં તેજીથી કોરિયાનો Kospi ઇન્ડેક્સ 2 ટકા કે 129 પોઇન્ટ વધ્યો છે. તાઇવાન માર્કેટ 500 પોઇન્ટ, હોંગકોંગ બજાર 110 પોઇન્ટ, થાઇલેન્ડ અને શાંઘાઇ બજાર સાધારણ મજબૂત છે. તો ભારતનો Present Nifty ઇન્ડેક્સ 25 પોઇન્ટના સુધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *