Ladies’s well being : ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ કેમ થાય છે? જાણો ડોક્ટર શું કહે છે – Gujarati Information | Gynecologist Ideas Why does bleeding happen after a hysterectomy – Gynecologist Ideas Why does bleeding happen after a hysterectomy

વિડિઓ VIDEO
Spread the love

નિષ્ણાતોના મતે, ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ વધારે થવું જોઈએ નહી. સામાન્ય રીતે, આ સમય દરમિયાન નોર્મલ બ્લીડિંગ થાય છે. જો કોઈ કારણોસર તમને હિસ્ટરેકટમી પછી વધારે બ્લીડિંગનો અનુભવ થાય છે, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે. જો બ્લીડિંગમાં કોઈ દુર્ગધ આવે છે. તો આવી સ્થિતિમાં કોઈપણ બેદરકારી કર્યા વગર તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *