કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં લેપલેન્ડનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે લેપલેન્ડ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
નાતાલ એટલે ક્રિસમસની ઉજવણી દુનિયાભરમાં થાય છે. ત્યારે લેપલેન્ડને સાન્તાક્લોઝની સત્તાવર વતન પણ માનવામાં આવે છે. લેપલેન્ડમાં રોવેનીમી, કિરુના, ટ્રોમ્સો, લેવી સ્કી રિસોર્ટ, સારિસેલ્કા સ્કી રિસોર્ટ, લેનિઓ સ્નો વિલેજ, એબિસ્કો નેશનલ પાર્ક, સારેક નેશનલ પાર્ક, લોફોટેન ટાપુઓ, નોર્ડકેપ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
અમદાવાદથી તમે ફ્લાઈટ મારફતે લેપલેન્ડ પહોંચી શકો છો. ત્યાં તમે રોવેનીમી અને સાન્તાક્લોઝ વિલેજની મુલાકાત લઈ શકો છો. તેમજ આર્કિટેકમ મ્યુઝિયમ અને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. Day-2 બીજા દિવસે હસ્કી સફારી અને સ્નોમોબાઈલ ટૂર અને આર્કેટિક સર્કલની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને મફતમાં પ્રવેશ મળશે. Day-3 ત્રીજા દિવસે રણુઆ વાઈલ્ડલાઈફ પાર્કની મુલાકાત લઈ શકો છો. તેમજ હેલસિંકીની મુલાકાત લીધા બાદ અમદાવાદ પરત ફરી શકો છો.
ફ્લાઈટ મારફતે લેપલેન્ડ પહોંચી શકો છો. ત્યાં તમે રોવેનીમી અને સાન્તાક્લોઝ વિલેજની મુલાકાત લઈ શકો છો. તેમજ આર્કિટેકમ મ્યુઝિયમ અને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. Day-2 બીજા દિવસે હસ્કી સફારી અને સ્નોમોબાઈલ ટૂર અને આર્કેટિક સર્કલની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને મફતમાં પ્રવેશ મળશે.તેમજ નોર્થન લાઈટ્સ નિહાળવાની પણ મજા માણી શકો છો.Day-3 ત્રીજા દિવસે તમે Rovaniemi આર્કટિક સર્કલ ની મુલાકાત લઈ શકો છો. તેમજ રણુઆ વાઇલ્ડલાઇફ પાર્કની મુલાકાત લઈ શકો છો. જ્યાં આર્કટિક વન્યજીવનનું ધ્રુવીય રીંછ, શીત પ્રદેશનું હરણ અને વરુને જોઈ શકો છો. Day-4 ચોથા દિવસે તમે લેવી રિસોર્ટ અને આઇસ વિલેજની મુલાકાત લઈ શકો છો. Day-5ના રોજ તમે રોવેનીમીના બજારમાંથી શોપિંગ કરી શકો છો. ત્યારબાદ હેલસિંકીની મુલાકાત લઈ અમદાવાદ માટે રવાના થઈ શકો છો.
લેપલેન્ડ પહોંચ્યા પછી રોવેનીમી અને સાન્તાક્લોઝ વિલેજની મુલાકાત લઈ શકો છો. તેમજ આર્કિટેકમ મ્યુઝિયમ અને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. Day-2 બીજા દિવસે હસ્કી સફારી અને સ્નોમોબાઈલ ટૂર અને આર્કેટિક સર્કલની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને મફતમાં પ્રવેશ મળશે.તેમજ નોર્થન લાઈટ્સ નિહાળવાની પણ મજા માણી શકો છો.Day-3 ત્રીજા દિવસે તમે Rovaniemi આર્કટિક સર્કલ ની મુલાકાત લઈ શકો છો. તેમજ રણુઆ વાઇલ્ડલાઇફ પાર્કની મુલાકાત લઈ શકો છો. જ્યાં આર્કટિક વન્યજીવનનું ધ્રુવીય રીંછ, શીત પ્રદેશનું હરણ અને વરુને જોઈ શકો છો. Day-4 ચોથા દિવસે તમે લેવી રિસોર્ટ અને આઇસ વિલેજની મુલાકાત લઈ શકો છો.Day-5 પાંચમાં દિવસે તમે કેમી સ્નોકેસલ અને સ્નોહોટેલની મુલાકાત લઈ શકો છો. Day-6 ફિનિશ સૌનાની મજા માણી શકો છો. જ્યારે Day-7 સાતમાં દિવસે તમે શોપિંગ કરીને હેલસિંકીની મુલાકાત લઈ અમદાવાદ આવી શકો છો.





