કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપી ફેઝલ લાખાણીને છેલ્લા શ્વાસ સુધીની જેલ

ભાવનગરમાં પોતાની પ્રેમિકાની હત્યાના કેસમાં કોર્ટે આરોપી જે તેનો પ્રેમી હતો તેને આજીવન કેદની સજા ફટકારી છે. 3 સપ્ટેમ્બરના રોજ, ફૈઝલ નામના પ્રેમીએ ભાવનગર બસ સ્ટેન્ડ પર પોતાની પ્રેમિકા કાજલ પર હુમલો કર્યો હતો. ફૈઝલને શંકા હતી કે કાજલના અન્ય કોઈ પુરુષ સાથે સંબંધો છે. પોલીસ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે […]

વાંચન ચાલુ રાખો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL 2026ની તમામ મેચોને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL 2026ની તમામ મેચોને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ આ સિઝનની કૂલ 7 મેચો રમાવાની છે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સની કૂલ 7 મેચો રમાશે. શહેર પોલીસ મેચના આ 7 દિવસે ભીડને […]

વાંચન ચાલુ રાખો