રેફરી પર ભડક્યો લિઓનેલ મેસી, વીડિયો થયો વાયરલ; મેદાન પર થઈ ગરમાગરમ દલીલ
Lionel Messi Argentina World Cup 2026: ફિફા વર્લ્ડ કપ 2026 માં આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચેના રોમાંચક મુકાબલામાં આ મુકાબલો ફક્ત રણનીતિક દાવપેચથી આગળ વધી ગયો. જેમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા અને ખેલાડીઓમાં લાગણીઓનો ઉછાળો જોવા મળ્યો છે. 90 મિનિટની રમત પછી ટીમો 1-1 ની બરાબરી પર હતી, ભલે સ્વિટ્ઝર્લૅન્ડ દસ ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. અંતે વધારાના […]
વાંચન ચાલુ રાખો