ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?
Abhyuday Mahasammelan in Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું વિવિધ મુદ્દાઓ ઉપર ચિંતન કરવા માટે અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું. અડધી રાત્રે યોજાયેલા આ સમ્મેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. […]
વાંચન ચાલુ રાખો