વડોદરામાં અડધીરાત્રે ભાન ભૂલેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ
Final Up to date:Jan 27, 2026 4:00 PM IST અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકોટા પોલીસે જેકોબ માર્ટિનની કરી ધરપકડ વડોદરા: રમત જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ […]
વાંચન ચાલુ રાખો