દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ટ્રમ્પની સ્પીચ,યૂરોપિયન દેશો પર ગંભીર સવાલ ઊભા કર્યા
Final Up to date:Jan 21, 2026 8:00 PM IST અમેરિકાને ટ્રેડ બઝૂકાની ધમકી આપી ચુક્યા છે. હવે ટ્રમ્પ પોતાનો પક્ષ રજૂ કરવા માટે અહીં આવ્યા છે. તેમણે પોતાની સ્પીચમાં પહેલા એ જણાવ્યું કે કેવી રીતે તેમના રાજમાં અમેરિકા ડેડ દેશમાંથી આર્થિક ચમત્કાર બની ગયું. News18 દાવોસ: દાવોસની બર્ફીલી વાદીઓમાં હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]
વાંચન ચાલુ રાખો