વિક્રમ ઠાકોર વિશે આ શું બોલ્યા ઠાકોર નેતા?

વિક્રમ ઠાકોર વિશે આ શું બોલ્યા ઠાકોર નેતા?

બંધારણનો ગામ ગામ જઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે પાટણના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ડીજેના તાલે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. જાહરે માર્ગ પર જાણે કોઈના લગ્ન હોય તે પ્રકારે ડીજે વગાડી, ફટાકડા ફોડી, આતશબાજી કરી કારના બોનેટ પર 4થી5 કેક તીક્ષ્ણ હથિયારથી કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા બંધારણનો […]

વાંચન ચાલુ રાખો