પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ
Final Up to date:Feb 25, 2026 10:29 PM IST પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત ખૂબ જ રસપ્રદ અને યાદગાર ક્ષણ સાથે શરૂ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યારે પીએમ મોદી તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ ભગવા રંગનો ડ્રેસ પહેરીને તેમનું સ્વાગત કરવા […]
વાંચન ચાલુ રાખો