‘મને લાગ્યું કે તે દરવાજો તોડી નાખશે, હું ડરી ગઈ,’ સ્વરાએ આલ્કોહોલિક ડાયરેક્ટના વર્તન વિશે ખુલાસો કર્યો

મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી સ્વરા ભાસ્કરે બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆતમાં શૂટિંગ સેટ પર અન્કમ્ફર્ટેબલ પરિસ્થિતિનો સામનો કરવાના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી છે. પોતાના નવા રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ના એક એપિસોડમાં પોતાની જૂની લિસ્ટ શેર કરતાં તેણે દાવો કર્યો હતો કે એક દિગ્દર્શક શૂટિંગ દરમિયાન નશામાં હોય ત્યારે એક રોમેન્ટિક સીનનું રિહર્સલ કરવા […]

વાંચન ચાલુ રાખો