ગુજરાત અને દિલ્હી વચ્ચે દોડશે નવી ટ્રેન, 4 રાજ્યોના 22 સ્ટેશનો પર ઊભી રહેશે; જુઓ આખો રૂટ અને ટાઈમટેબલ

ગુજરાત અને દિલ્હી વચ્ચે દોડશે નવી ટ્રેન, 4 રાજ્યોના 22 સ્ટેશનો પર ઊભી રહેશે; જુઓ આખો રૂટ અને ટાઈમટેબલ

ગુજરાતના ભુજ સ્ટેશન અને દિલ્હી વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ થવાની તૈયારીમાં છે, જે ચાર રાજ્યોના 22 સ્ટેશનોમાંથી પસાર થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 22 મે (શુક્રવાર) ના રોજ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. ખાસ વાત એ છે કે તે રાજસ્થાનના જાલોર સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના જાલોર જિલ્લા અને […]

વાંચન ચાલુ રાખો