જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહિને 5000 રૂપિયા જમા કરાવો છો, મેચ્યોરિટી પર આટલા લાખ રૂપિયા મળશે

જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહિને 5000 રૂપિયા જમા કરાવો છો, મેચ્યોરિટી પર આટલા લાખ રૂપિયા મળશે

Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) લાંબા ગાળે મોટું ભંડોળ ઊભું કરવા માટે એક શાનદાર બચત યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ ચૂકવતી નાની બચત યોજના છે. ચાલુ ત્રિમાસિક ગાળા માટે આ સ્કીમમાં વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે આ સ્કીમમાં દર મહિને 5 હજાર […]

વાંચન ચાલુ રાખો