30 હજારની લાંચમાં પકડાયેલા કર્મચારી પાસેથી કરોડો રૂપિયા મળ્યા
30 હજાર રૂપિયાની લાંચ માગતા અધિકારીને ત્યાંથી કરોડો રૂપિયા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી વિગત પ્રમાણે ઓડિશાના ભુવનેશ્વરમાં સ્ટેટ વિજિલન્સની ટીમને કોલસાની ખાણનું લાઈસન્સ ધરાવતા એક વેપારીની ફરિયાદ મળી હતી કે, કટક સર્કલના ખાણ વિભાગમાં ફરજ બજાવતા દેવબ્રત મોહંતી નામના સરકારી અધિકારી તેમની પાસે લાંચ માંગી રહ્યા છે. જે ફરિયાદને આધારે ઓડિશા સ્ટેટ […]
વાંચન ચાલુ રાખો