બોલીવુડ કરવા ચોથ સેલિબ્રેશન, સુનીતા કપૂરે પાર્ટીની આયોજન કર્યું, આ એકટ્રેસએ મચાવી ધૂમ

મનોરંજન ન્યૂઝ | અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરે પોતાની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા ગુરુવારે ફિલ્મ ઉદ્યોગના તેમના મિત્રો માટે કરવા ચોથની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં શિલ્પા શેટ્ટી, મીરા રાજપૂત , અંશુલા કપૂર, મહિપ કપૂર, ભાવના પાંડે, નીલમ કોઠારી, આકાંક્ષા મલ્હોત્રા અને ગીતા બસરા હાજર રહ્યા હતા. સુનિતા કપૂર કરવા ચોથ પાર્ટી શિલ્પા શેટ્ટી […]

વાંચન ચાલુ રાખો