‘તારણહાર’ની દિલધડક કહાણી, જેણે જોશ દેખાડીને હોશથી પાર પાડ્યું કામ
આજે વાત એવા બે કિસ્સાની કરવી છે જેમાં એક થોડા દિવસો પહેલાંનો છે અને એક 20 વર્ષ પહેલાંનો છે. સંકટના સમયમાં ટેકનોલોજી હોય પરંતુ સાહસ, અનુભવ અને ટીમવર્ક ન હોય તો કેટલાં માઠાં પરિણામ આવે છે એની વાત કરવી છે. નોઇડામાં એક યુવાન મદદ માંગતો રહ્યો, બચાવ દળો સામે હાજર હતા પણ જીવ બચાવી ન […]
વાંચન ચાલુ રાખો