150 વર્ષથી ગાયબ! કચ્છના રણમાં અચાનક નજરે પડ્યો ‘સચોકરી રેતીયો’ સાપ, જાણો શા માટે આ શોધ છે ખાસ

આ મહિનાની શરૂઆતમાં, ભુજ નજીક આવેલા કચ્છના પહાડી અને અર્ધ-શુષ્ક વિસ્તારમાં આવેલા સૌથી ઊંચા સ્થળ ‘કાલા ડુંગર’ પાસે પેટ્રોલિંગ કરીને પરત ફરી રહેલા એક યુવાન વન અધિકારીને એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું. સાંજ પડતાં જ છવાયેલા ઝાંખા પ્રકાશમાં, અધિકારીએ તેમના વાહનની સામે રસ્તા પર સરકતો એક એવો સાપ જોયું જે તેમણે અગાઉ ક્યારેય જોયો ન […]

વાંચન ચાલુ રાખો