SBI Apprentice Recruitment 2026:સ્નાતક ઉમેદાવરો માટે એસબીઆઈ બેંકમાં કામ કરવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી
SBI Apprentice Recruitment 2026: બેંકમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોનારા સ્નાતકો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ દેશભરમાં 7,150 એપ્રેન્ટિસ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. SBI એપ્રેન્ટિસ ભરતી 2026 માટે ઓનલાઈન અરજીઓ 20 મે, 2026 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ, SBI કારકિર્દીની […]
વાંચન ચાલુ રાખો