રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર: પુતિન-ઝેલેન્સ્કીએ લીધો મોટો નિર્ણય, અમેરિકાને થશે હાશકારો
Final Up to date:Feb 05, 2026 6:04 PM IST આ પીસ ટોકને લઈને અપડેટ શેર કરતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ધીરજ બનાવી રાખવાની અપીલ કરી છે. News18 અબુ ધાબી: સંયુક્ત અરબ અમીરાતમાં અમેરિકા, રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી ત્રિપક્ષીય શાંતિ વાર્તા એક નિર્ણાયક વળાંક પર આવી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે […]
વાંચન ચાલુ રાખો