IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાશિદ ખાનનો તરખાટ
IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, RR vs GT LIVE Rating: આઈપીએલ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સે આપેલા 230 રનના પડકાર સામે રાજસ્થાન રોયલ્સે 14 ઓવરમાં 7 વિકેટે 137 રન બનાવી લીધા છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ […]
વાંચન ચાલુ રાખો