સમર સ્પેશિયલ ગુલાબ ગુલકંદ આઈસ્ક્રીમ રેસીપી, શરીરને આપશે ઠંડક
જીવનશૈલી | રેસીપી | ઉનાળો | ઉનાળા (summer time) ની કાળઝાળ ગરમીમાં જ્યારે કંઈક ઠંડું અને સુગંધિત ખાવાનું મન થાય, ત્યારે ગુલાબ ગુલકંદ આઈસ્ક્રીમ બેસ્ટ ઓપ્શન છે. આ આઈસ્ક્રીમ માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી, પણ ગુલકંદના ગુણોને કારણે સ્વાસ્થ્ય માટે પણ ઠંડક આપનારો છે. બજારમાં મળતા આર્ટિફિશિયલ આઈસ્ક્રીમ કરતા ઘરે બનાવેલો આ મલાઈદાર અને સુગંધિત ગુલાબ […]
વાંચન ચાલુ રાખો