એક સમયે બોલિવૂડમાં બોલ્ડ અદાઓથી ધૂમ મચાવતી હતી રિમી સેન, અચાનક ક્યાં ગાયબ થઈ?
રિમી સેને વર્ષ 2003 માં ફિલ્મ હંગામાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મથી દર્શકો પર રાજ કરનાર આ એક્ટ્રેસ અચાનક ગાયબ થઈ છે. આ ફિલ્મથી રિમી સેનને નવી ઓળખ મળી છે. ત્યારબાદ કરિયરમાં ટોપ પર પહોંચી અને ટોપના સિતારાઓ સાથે જોવા મળી. સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન અને જોન અબ્રાહમ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ […]
વાંચન ચાલુ રાખો