રામાયણ ફિલ્મનું મંગલ રંગ ગીત રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Ramayana Film Launch Date : રામાયણ મૂવી થિયેટરમાં જોવા દર્શકો આતુર છે. હવે રણબીર કપૂર અને સાંઈ પલ્લવીનું ફિલ્મ ‘રામાયણ’નું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નની સુંદર ઝલક જોવા મળે છે. લગ્નની વિધિ, પ્રેમ અને ભારતીય પરંપરાઓને દર્શાવતું આ ગીત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. […]

વાંચન ચાલુ રાખો

રણબીર કપૂરની રામાયણ ફિલ્મ ચીનમાં અલગ નામે રિલીઝ થશે, રન ટાઇમ અન્ય દેશો કરતા ઓછો હશે

Ranbir Kapoor Ramayana Launch Date : રણબીર કપૂર અને યશની બહુપ્રતિક્ષા ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં રહે છે. ફિલ્મના બજેટથી લઈને તેના શાનદાર VFS સુધી, તેના વિશે ચર્ચા થઇ રહી છે. ફિલ્મ જોવાનો ઉત્સાહ દર્શકોમાં સ્પષ્ટપણે દેખાય છે. આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર રિલિઝ કરવા માટે નિર્માતાઓએ એને ભવ્ય રીતે રજૂ કરવાની યોજના બનાવી છે. આ […]

વાંચન ચાલુ રાખો