અમદાવાદ સહિત ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ

Gujarat rain newest updates : ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરો કાઢ્યા પછી મેઘરાજા ફરીથી ગુજરાત પર રિઝ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરું થયું […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

Gujarat rain updates : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની સીસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસ સમગ્ર ગુજરાત પર મેઘની મહેર જોવા મળી હતી. ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનું શરું થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત રાજ્યમાં 24 કલકામાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં વરસાનો નવો રાઉન્ડ શરૂઃ 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ

Gujarat rain new spherical: લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં વરસાદના ફર આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં […]

વાંચન ચાલુ રાખો
બોપલ-અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી જ પાણી,  ભવ્ય પાર્કમાં વૃક્ષ ધરાશાયી, જુઓ ખાસ તસવીરો

બોપલ-અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી જ પાણી, ભવ્ય પાર્કમાં વૃક્ષ ધરાશાયી, જુઓ ખાસ તસવીરો

Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં લોકોને ગરમીથી મળશે રાહત, સપ્તાહના અંતે હવામાન અચાનક બદલાશે, ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી

ગુજરાતમાં લોકોને ગરમીથી મળશે રાહત, સપ્તાહના અંતે હવામાન અચાનક બદલાશે, ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી

ગુજરાતના રહેવાસીઓને બે દિવસમાં ભીષણ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ જણાવે છે કે, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ રવિવાર અને સોમવારે રાજ્યના હવામાનમાં ફેરફાર થશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું આકાશ અને વરસાદની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આ બે દિવસમાં રાજ્યના સાત જિલ્લાઓમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડી […]

વાંચન ચાલુ રાખો
વરસાદ અને હીટવેવ: ગુજરાતમાં માર્ચ મહિનામાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

વરસાદ અને હીટવેવ: ગુજરાતમાં માર્ચ મહિનામાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાના એંધાણ છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવ (લૂ)ના દિવસોમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાત માથે 28 ફેબ્રુઆરી સુધી માવઠાની ઘાત, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાત માથે 28 ફેબ્રુઆરી સુધી માવઠાની ઘાત, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે. રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ત્રણ ત્રણ આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે. બે સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો […]

વાંચન ચાલુ રાખો