Budh Uday 2024: ગ્રહોના રાજકુમાર પલટશે આ 3 રાશિની કિસ્મત
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહ ચોક્કસ સમયગાળા દરમિયાન રાશિ પરિવર્તન અથવા નક્ષત્ર પરિવર્તન કરતા રહે છે અને પછી તેની શુભ અને અશુભ અસર 12 રાશિઓ પર પડે છે. બુધવાર, 11 ડિસેમ્બરે, ગ્રહોના રાજકુમાર, બુધ, સાંજે 07:44 વાગ્યે ઉદય થશે. હાલમાં, બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી સ્થિતિમાં છે. બુધના ઉદયને કારણે 12માંથી 3 રાશિઓને લાભ થશે. તેની […]
વાંચન ચાલુ રાખો