નોકિયા 2360 ફ્લિપ ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

Nokia 2360 Flip Telephone Launch : નોકિયા ફોન બનાવતી HMD કંપનીએ એક ખાસ મોબાઇલ Nokia 2360 Flip લોન્ચ કર્યો છે. નોકિયા 2360 ફ્લિપ ફોન છે, જૂના ફ્લિપ ફોનની યાદ અપાવે છે. તેની સૌથી મોટી ખાસિયત ફ્લિપ બોડી અને ડ્યુઅલ ડિસ્પ્લે છે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર ફોન બાળક અને ઉંમર લાયક લોકોને ધ્યાનમાં રાખીને […]

વાંચન ચાલુ રાખો