ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરી નેપાળ ભાગવાના પ્રયાસમાં હતા આરોપી, પોલીસે આવી રીતે ધરપકડ કરી
Tiger Shroff Automobile Firing : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ઘટનામાં સામેલ ત્રણ મુખ્ય આરોપીઓની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે પહેલા પોલીસે તેમને પકડી લીધા હતા. કોટાના એસપી તેજસ્વિની […]
વાંચન ચાલુ રાખો