અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20માં કોઇ પ્લેયર નથી મેળવી શક્યો આવી સિદ્ધિ

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. મુશ્કેલ બેટિંગ પિચ પર અભિષેક 27 રન બનાવીને મિશેલ સેન્ટનરના બોલ પર નાથન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો. અભિષેકે તેની ઇનિંગ દરમિયાન એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન એક નવો વર્લ્ડ રેકોર્ડ […]

વાંચન ચાલુ રાખો