રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગની તપાસ વધારાઈ, શેટ્ટી નિવેદનમાં શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | મુંબઈના જુહુ વિસ્તારમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી (Rohit Shetty) ના ઘરની બહાર ગોળીબારની ઘટના બની છે. ગોળીબાર સમયે રોહિત શેટ્ટી ઘરની અંદર હતો. ઘટના બાદ જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એક જ આરોપી હોવાનું બહાર આવ્યું છે. રોહિત […]
વાંચન ચાલુ રાખો