મર્દાની 3 બોક્સ ઓફિસ કલેક્શન ડે 1 । રાની મુખર્જીની મુવીની બોર્ડર 2 સામે ટક્કર, આટલી કરી કમાણી
મનોરંજન ન્યૂઝ | રાની મુખર્જી (Rani Mukerji) ને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વેની સફળતા પછી પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રાની મુખર્જી મર્દાની ફ્રેન્ચાઇઝના પાર્ટ 3 સાથે મોટા પડદા પર પરત ફરી રહી છે. આ રિલીઝ તેના કારકિર્દીના એક મહત્વપૂર્ણ ક્ષણે આવી છે. અભિનેત્રી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. મર્દાની 3 માં રાની […]
વાંચન ચાલુ રાખો