મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી રેસીપી, ભજિયાને પણ ટક્કર મારશે!
જીવનશૈલી | વરસાદી મોસમમાં ગરમા ગરમ ભજીયા કે પરાઠા જેવા નાસ્તા કરવાની મજા અલગ છે! ત્યારે નાસ્તામાં કે સાંજના ચા સાથે કંઈક ગરમાગરમ અને કુરકુરૂં ખાવાનું મન થાય ત્યારે કોથમીર વડી એક ઉત્તમ વિકલ્પ છે. લીલીછમ તાજી કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ અને મસાલાઓનું આ મિશ્રણ સ્વાદમાં અદ્ભુત લાગે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી […]
વાંચન ચાલુ રાખો