ઇમરાન ખાનને હાઇકોર્ટની રાહત, ભારત છોડો નોટિસ પર સ્ટે

અભિનેતા ઈમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેને ભારત છોડવા માટે મળેલી નોટિસના સંદર્ભમાં 2 નવેમ્બર સુધી વચગાળાનું રક્ષણ આપ્યું છે. આ નોટિસ મુંબઈ સ્થિત ‘ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ’ (FRRO) દ્વારા આપવામાં આવી હતી, જેમાં ઈમરાન ખાનને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ અપાયો હતો. આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ થશે […]

વાંચન ચાલુ રાખો