જેનિફર વિંગેટે 12 વર્ષ પછી કર્યા બીજા લગ્ન, જાણો કોણ અભિનેત્રીનો પતિ વિલિયમ ઇસ્માઇલ
Jennifer Winget wedding ceremony : અભિનેત્રી જેનિફર વિંગેટે 12 વર્ષ પછી બીજા લગ્ન કર્યા છે. તેણે તેના પતિ વિલિયમ ઇસ્માઇલ સાથે પોતાના લગ્નની શાનદાર તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. લાંબા સમયથી અભિનેત્રીના લગ્નના સમાચાર સામી આવી રહ્યા હતા. હવે જેનિફર વિંગેટે લગ્નની પુષ્ટિ કરી છે. જેનિફર વિંગેટે છૂટાછેડાના 12 વર્ષ બાદ બીજા લગ્ન […]
વાંચન ચાલુ રાખો