દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં ધુમાડો દેખાતા રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, 194 મુસાફરો સુરક્ષિત
સોમવારે દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાઈલટની કાળજીના કારણે પ્લેન રનવે પર સુરક્ષિત રીતે ઉતરી ગયું. એવું જાણવા મળ્યું છે કે પાયલોટે ફ્લાઈટ દરમિયાન ધુમાડો જોયો અને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર, “ઈન્ડિગો ફ્લાઈટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી. પાઈલટે કાર્ગો હોલ્ડ એરિયામાં […]
વાંચન ચાલુ રાખો