‘જે ન્યાય માટે લડી તે ફરી ખોઈ રહી છું’, બિલકિસ બાનોની પ્રતિક્રિયા
Bilkis Bano Information: 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવા અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ દોષિત ઠરેલા બે વ્યક્તિઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હોવાના અહેવાલો પર બિલકિસ બાનોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આશ્ચર્ય અને અવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ આવો આદેશ કેવી રીતે […]
વાંચન ચાલુ રાખો