ઓપરેશન સિંદૂરની અસર: ભારતમાંથી વેક્સિન સપ્લાઈ બંધ થતાં પાકિસ્તાનીઓની હાલત ખરાબ થઈ

ઓપરેશન સિંદૂરની અસર: ભારતમાંથી વેક્સિન સપ્લાઈ બંધ થતાં પાકિસ્તાનીઓની હાલત ખરાબ થઈ

Final Up to date:Feb 08, 2026 10:34 PM IST પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીના અનુસાર, પાકિસ્તાન દર વર્ષે લગભગ 40 કરોડ ડોલરની વેક્સિન આયાત કરે છે. જેમાં લગભગ અડધો ખર્ચ GAVI જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદાર ઉઠાવે છે. પણ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. News18 નવી દિલ્હી: ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક સંકટ વેઠવાનો […]

વાંચન ચાલુ રાખો