હુમા કુરેશી સંબંધની કરી પુષ્ટિ? રચિત સિંહ માટે ખાસ પોસ્ટ શેર કરી
મનોરંજન ન્યૂઝ | હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર અભિનેતા રચિત સિંહ માટે એક હાર્ટ ટચિંગ પોસ્ટ શેર કરીને નવી ડેટિંગની અફવાઓ ફેલાવી છે. આ જોડી ટૂંક સમયમાં આગામી રહસ્યમય થ્રિલર ફિલ્મ બેબી દો ડાઇ દોમાં સાથે જોવા મળશે. હુમા કુરેશીએ અભિનેતા રચિત સિંહની પોસ્ટ શેર કર્યા બાદ ચાહકો માને છે કે હુમાની પોસ્ટ તેના કથિત બોયફ્રેન્ડ […]
વાંચન ચાલુ રાખો