સબા આઝાદના બર્થડે પર હૃતિક રોશનની ખાસ પોસ્ટ

અભિનેતા હૃતિક રોશને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને એક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એક વિસ્તૃત પોસ્ટ દ્વારા અભિનેતાએ સબા પ્રત્યેનો તેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. તેણે સબાની તેના બે પુત્રો સાથેની કેટલીક એવી તસવીરો પણ શેર કરી છે જે અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. ઇન્સ્ટાગ્રામ પર હૃતિકે સબા સાથેની […]

વાંચન ચાલુ રાખો