VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર
Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]
વાંચન ચાલુ રાખો