AAP નેતા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા, પત્ની પણ દોષિત, કેજરીવાલ માટે મોટો ફટકો

AAP નેતા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા, પત્ની પણ દોષિત, કેજરીવાલ માટે મોટો ફટકો

ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ કરવા અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત જાહેર કરીને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. ગુજરાતમાં વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીના કાર્યકરો સામે “સુનિયોજીત કાર્યવાહી” કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વિનંતી કરી હતી. પોતાના પત્રમાં છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં નોંધાયેલા […]

વાંચન ચાલુ રાખો