ગુજરાત પોલીસના વિશેષ અભિયાન હેઠળ 1 મહિનામાં 1,470 ગુમ થયેલા લોકો શોધી કઢ્યા, જાણો સમગ્ર વિગતો
નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં. 7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના […]
વાંચન ચાલુ રાખો