અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

અમદાવાદ:શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા છે. આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માગતા હોય તેમ ફરી આસારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોપલ–આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આસારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને […]

વાંચન ચાલુ રાખો
ઇન્જેક્શન મારીને પાર્સલ ખોલી અસલી કાઢીને નકલી આઈફોન મુકતા

ઇન્જેક્શન મારીને પાર્સલ ખોલી અસલી કાઢીને નકલી આઈફોન મુકતા

અમદાવાદ: ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આ ઠગબાજ ટોળકી બે જ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકા: જિલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે તવાઈ બોલાવી. ભાણવડ પંથકના બરડા ડુંગર પર ધમધમતી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસ ત્રાટકી. ધાર પીપરાવાળા વીરડા નજીક દારુની ભઠ્ઠી ચાલતી હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા દારુની ભઠ્ઠી, આથો મળી આવ્યો. જોકે પોલીસે દરોડા પડતા જ આરોપી કરમણ ભીખા મોરી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

ગીર સોમનાથ: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાલતી i20 કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જે બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. જે બાદ દ્વારકાના દરિયા કાંઠે ચાંપતો બંદોબસ્ત ગોઢવાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

અગાઉની માથાકૂટનો ખાર રાખીને 20 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે અમન અબ્દુલ નાયક નામના 20 વર્ષીય યુવાનને થોડા દિવસો અગાઉ આસિફ જુણેજા અને તારિક જુણેજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બને ભાઈઓએ અમન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જેને નજીકની હોસ્પિટલ […]

વાંચન ચાલુ રાખો
શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

દ્વારકા: અરબ સાગરમાં સક્રિય થયેલા ‘શક્તિ’ વાવાઝોડાની દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે. દ્વારકાના દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. સાથે જ જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું […]

વાંચન ચાલુ રાખો
માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

દ્વારકા: અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી આર્થિક રીતે ફાયદો મેળવવા માટે અન્ય માછીમારોને ડીઝલનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સલાયા બંદર ખાતેથી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ […]

વાંચન ચાલુ રાખો
યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

ખંભાળિયા: 80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વભાવિક છે કે જેનારની આંખો ચાર થઈ જાય. પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના આઠમા દાયકે પહોંચેલા ગીરુભા જાડેજા આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે. ચાલુ વર્ષે પણ […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

વાડીનાર નજીક આવેલા જેટી પાસે દરિયાઈ પાણીમા ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સ્થાનિક પોલીસને દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ દરિયાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તમામ ઊંટને બચાવી […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

દેવભૂમિ દ્વારકા: શિવરાત્રિ પહેલા જ દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટના બની છે. હર્ષદના દરિયા કાંઠે આવેલા પૌરાણિક શિવમંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હતુ. શિવલિંગ ગાયબ થવાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં પોલીસ કાફલો પણ હર્ષદના દરિયા કાંઠે […]

વાંચન ચાલુ રાખો
90 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બિલાડી, જુઓ LIVE રેસ્ક્યૂ!

90 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બિલાડી, જુઓ LIVE રેસ્ક્યૂ!

ખંભાળિયા: કેશોદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. છેલ્લા સાત દિવસથી 90 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલી બિલાડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બિલાડી કૂવામાં પડી હોવાનું વાડીના માલિકને જાણ થતાં તેમણે બિલાડીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે કોઈપણ પ્રકારની સફળતા ન મળતા તેમણે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને આ અંગે જાણ કરી હતી. ઘટના અંગનો […]

વાંચન ચાલુ રાખો
બે કાર સામસામે એવી તો અથડાઈ કે ભૂક્કા બોલી ગયા

બે કાર સામસામે એવી તો અથડાઈ કે ભૂક્કા બોલી ગયા

ખંભાળિયા: દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે. હાબરડી ગામના પાટિયા પાસેથી પસાર થતી 2 કાર ધડાકાભેર અથડાતા ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંન્ને કારમાંથી 7 […]

વાંચન ચાલુ રાખો