રોહિત શેટ્ટીએ ‘ગોલમાલ 5’ ની રિલીઝ ડેટ જાહેર કરી, પોસ્ટરમાંથી અક્ષય કુમાર ગાયબ
Golmaal 5 Launch Date : રોહિત શેટ્ટી ફરી એકવાર દર્શકોને હસાવવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. લગભગ 10 વર્ષ બાદ ‘ગોલમાલ’ ગેંગ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. ગોલમાલનો ચોથો ભાગ વર્ષ 2017 માં રિલીઝ થયો હતો. આ લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીના પાંચમા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અરશદ […]
વાંચન ચાલુ રાખો