માતા-પિતા સાવધાન! તમારા બાળકોને ગેમિંગથી દૂર રાખો, આતંકી સંગઠનો ‘ગેમ’થી માસૂમોને બનાવી રહ્યા છે નિશાન
Onlime Gaming Terror Recruitment: ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ હવે માત્ર મનોરંજનના સાધન રહ્યા નથી. રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે આતંકવાદી અને નફરત ફેલાવનારા સંગઠનો બાળકોને ગેમિંગ દ્વારા પોતાના નેટવર્કમાં જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ્સ સામે આવ્યા બાદ માતા-પિતાને સતર્ક રહેવાની જરૂર છે. ચાલો જાણીએ આતંકવાદીઓ કેવી રીતે હવે ઓનલાઈન ગેમિંગનો સહારો લઈને માસૂમ બાળકોને […]
વાંચન ચાલુ રાખો