સીતાફળના બીજ સરળતાથી કાઢવાની ટિપ્સ

શિયાળાની ઋતુમાં સીતાફળ ખૂબ જ લોકપ્રિય હોય છે અને બજારમાં સરળતાથી મળી રહે છે. ખાવામાં તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાંથી બીજ કાઢવાનું કામ કંટાળાજનક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે તેમાંથી શેક, આઈસ્ક્રીમ કે અન્ય કોઈ વાનગી બનાવતા હોવ કારણ કે દરેક બીજને અલગ-અલગ કાઢવામાં ઘણો સમય લાગી શકે છે. જોકે […]

વાંચન ચાલુ રાખો