ફ્રિજમાં શાકભાજી તાજી રાખવાની જાપાની ટ્રીક
મોટાભાગના ઘરોમાં શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખવી એ એક મોટો પડકાર બની જાય છે. ખાસ કરીને જ્યારે ફ્રિજમાં શાકભાજીનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે વધુ પડતા ભેજ અથવા શુષ્કતાને કારણે તે ઝડપથી સુકાઈ કે બગડી શકે છે, જેના કારણે તેમનો સ્વાદ અને પોષક તત્વો ઘટી જાય છે. શાકભાજીને સાચવવાની જાપાની કળા (Japanese Technique) આ […]
વાંચન ચાલુ રાખો